લોકસભા ચૂંટણી-2024

ટીમ બનાસકાંઠા

AI Answer

Ask a question to get an answer

પ્રશ્ન નીચેની કોઈપણ રીતે દાખલ કરી શકાય છે:

I am the presiding officer. What should I do if political agents do not turn up for mock poll?

OR

Hu Presiding Officer chhu. Jo rajakiya agento mock poll mate na aave to mare shu karvu joie?

OR

હું પ્રિસાઇડિંગ ઓફિસર છું. જો રાજકીય એજન્ટો મોક પોલ માટે ન આવે તો મારે શું કરવું જોઈએ?

સામાન્ય રીતે પૂછાતા પ્રશ્નો/FAQs (જવાબ માટે પ્રશ્ન પર ક્લિક કરો):

પ્રિસાઇડિંગ ઓફિસર/PO/ઝોનલ અધિકારી

જો મતદાનના અંતે મતદારોની લાંબી કતાર હોય તો પ્રિસાઈડિંગ ઓફિસરે શું કરવું જોઈએ?

હું પ્રિસાઇડિંગ ઓફિસર છું. જે વ્યક્તિનું નામ ASD યાદીમાં છે તે મતદાનના દિવસે મત આપવા આવે છે, માટે શું કરવું જોઈએ?

હું પ્રિસાઈડિંગ ઓફિસર છું. શું હું કોઈ વ્યક્તિને માત્ર Voter information Slip ના આધારે જ મતદાન કરવાની મંજૂરી આપી શકું?

હું પ્રિસાઈડિંગ ઓફિસર છું. મતદાન મથકની વ્યવસ્થા અને ચૂંટણી અધિકારીઓ માટે બેઠક વ્યવસ્થા સહિત મારે મતદાન મથક કેવી રીતે સ્થાપિત કરવું જોઈએ?

હું પ્રિસાઈડિંગ ઓફિસર છું. જો મતદારનું નામ મતદાર યાદીમાં ન હોય તો શું પગલાં લેવા જોઈએ?

હું પ્રિસાઇડિંગ ઓફિસર છું. જો ઓળખ કાર્ડ પરનો ફોટો વ્યક્તિ સાથે મેળ ખાતો ન હોય તો માટે શું કરવું જોઈએ?

હું પ્રિસાઇડિંગ ઓફિસર છું. મતદાન દરમિયાન વિક્ષેપજનક ઘટનાઓને માટે કેવી રીતે હેન્ડલ કરવી જોઈએ?

મતદાન મથકની આસપાસના વિસ્તારમાં પ્રચાર અને પ્રતિબંધિત પ્રવૃત્તિઓ અંગેના નિયમો શું છે?

હું પ્રિસાઈડિંગ ઓફિસર છું. જો મતદાર યાદીમાં કોઈ વ્યક્તિના નામ સામે PB ચિનિત થયેલ હોય અને તે મત આપવા આવે તો માટે શું કરવું જોઈએ?

હું પ્રિસાઈડિંગ ઓફિસર છું. જો કોઈ વ્યક્તિ EDC સાથે આવે તો માટે કેવી રીતે આગળ વધવું જોઈએ?

હું પ્રિસાઈડિંગ ઓફિસર છું. વ્યક્તિ દાવો કરે છે કે તેણે મત આપ્યો નથી પરંતુ Marked Copy દર્શાવે છે કે તેણે પહેલેથી જ મત આપ્યો છે. મારે કેવી રીતે આગળ વધવું જોઈએ?

મત આપતી વખતે વિકલાંગ દ્વારા સાથીદારને લઈ જવા સંબંધિત શું જોગવાઈઓ છે?

જો કોઈ મતદાન મથકમાં અસભ્ય વર્તન કરતું હોય તો પ્રિસાઈડિંગ ઓફિસરે શું કરવું જોઈએ?

જો બૂથની અંદટ કોઈ પાસે મોબાઈલ ફ્રોન હોય તો પ્રિસાઈડિંગ ઓફિસર શું કરી શકે?

જો પ્રિસાઈડિંગ ઑફિસર મત આપવા માટે અન્ય વ્યક્તિનો ઢોંગ કરતા કોઈને પકડે તો શું કરી શકે?

Mock poll કેવી રીતે હાથ ઘરવામાં આવે છે?

હું પ્રિસાઈડિંગ ઓફિસર છું. જો કોઈ મીડિયા/પ્રેસ કર્મચારી ઇસ્યુ કરેલ પાસ વગર જબરજસ્તીથી મતદાન મથકની અંદર આવી જાય તો મારે શું કરવું ?

હું પ્રિસાઇડિંગ ઓફિસર છું. જો ચૂંટણી લડનાર ઉમેદવાર પાસ વગર મતદાન મથકમાં પ્રવેશ કરે તો માટે શું કરવું જોઈએ?

હું પ્રિસાઇડિંગ ઓફિસર છું, જો કોઈ મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈ રાજકીય પક્ષનો કાર્યકર્તા પ્રચાર પ્રસાર કરતો હોય તો મારે શું કરવું?

જો મતદાન મથક પર મોટી સંખ્યામાં મહિલા મતદારો ખાસ કરીને 'પરદાનશીન' (બુરખા પહેરેલી) મહિલા હોય તો તેમની ગોપનીયતા, ગૌરવ અને શિષ્ટાચાર જળવાય તેના માટે શું કરવાનું રહેશે?

મતદાનના દિવસે પ્રિસાઇડિંગ અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કેટલીક સામાન્ય ભૂલો શું છે?

મતદાનના દિવસે સેક્ટર ઓફિસર દ્વારા કરવામાં આવતી કેટલીક સામાન્ય ભૂલો શું છે?

EVM/VVPAT

FST/SST

VST/VVT/ચૂંટણી ખર્ચ

પોસ્ટલ બેલેટ

RO/ARO

સિંગલ વિન્ડો સિસ્ટમ

આચારસંહિતા

Disclaimer

All answers are generated by AI and may not always be accurate. Please refer official website of ECI for confirmation.